Home Gujarat Announcement Of New Organization In Gujarat Bjp

ગુજરાત ભાજપમાં 'ટીમ જગદીશ' જાહેર : 10 મંત્રી, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી સહિત 27ની ટીમ જાહેર

ગુજરાત ભાજપમાં 'ટીમ જગદીશ' જાહેર
Published by: Offbeat Team
| Last Updated: Dec 28, 2025, 03:16 AM IST

Gujarat BJP Organization : ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂંક બાદ હવે સંપૂર્ણ નવી સંગઠનાત્મક ટીમ જાહેર કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની આ નવી રચનામાં કુલ 27 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 10 મંત્રી, 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની નિમણૂંક કરવામાં આવી છે, જેથી સંગઠનને વધુ મજબૂત અને અસરકારક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નવી ટીમમાં કુલ 10 ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે, જે અલગ-અલગ વિસ્તાર અને સમાજવર્ગનું પ્રતિનિધિત્વ કરે છે.

મહામંત્રી ચાર નામ જાહેર

મહામંત્રી તરીકે અનિરુદ્ધ દવે, ડો. પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટની નિમણૂંક કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે ચાર મહામંત્રીમાંથી ત્રણ મહામંત્રી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના છે, જેના કારણે આ વિસ્તારને સંગઠનમાં વિશેષ પ્રતિનિધિત્વ મળ્યું છે. મહામંત્રી અને મંત્રી તરીકે નિમાયેલ તમામ નેતાઓની પસંદગી સંગઠનને મજબૂત બનાવવા માટે સંતુલિત, અનુભવી અને પ્રતિનિધિત્વ ધરાવતી ટીમ તૈયાર કરવાની દૃષ્ટિથી કરવામાં આવી છે.

મોરચાઓ પ્રમુખોની પણ જાહેરાત

આ સાથે ભાજપના વિવિધ મોરચાઓની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં કિસાન મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા, SC-ST મોરચા, OBC મોરચા અને અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી છે. નવી સંગઠનાત્મક રચના દ્વારા ભાજપ રાજ્યભરમાં પોતાની પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવશે અને આવનારા સમયમાં રાજકીય તેમજ સંગઠનાત્મક પડકારોને વધુ અસરકારક રીતે સામનો કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જુઓ લિસ્ટ

10 ઉપપ્રમુખની નિમણૂક

નામ

જીલ્લો

જયદ્રથસિંહ પરમાર

પંચમહાલ

રમેશ ધડુક

પોરબંદર

ભરત પંડ્યા

અમદાવાદ જીલ્લો

રાજેશ ચુડાસમા

જૂનાગઢ જીલ્લો

નટુજી ઠાકોર

મહેસાણા

ગીતાબેન રાઠવા

છોટા ઉદેપુર

ગૌતમ ગેડીયા

સુરેન્દ્રનગર

અરવિંદ પટેલ

વલસાડ

રસિક પ્રજાપતિ

વડોદરા જીલ્લો

ઝંખનાબેન પટેલ

સુરત શહેર

4 મહામંત્રીની નિમણૂક

અનિરુદ્ધ દવે

કચ્છ

ડો. પ્રશાંત કોરાટ

રાજકોટ જીલ્લો

અજય બ્રહ્મભટ્ટ

ખેડા

હિતેન્દ્રસિંહ ચૌહાણ

સુરેન્દ્રનગર

10 મંત્રીની નિમણૂક

શંકર આંબલિયાર

દાહોદ

ડો. સંજય દેસાઈ

બનાસકાંઠા

નીરવ અમીન

આણંદ

કૈલાશબેન ગામીત

તાપી

મુક્તિબેન મયંકકુમાર જોષી

મહીસાગર

સોનલબેન સોલંકી

વલસાડ

પ્રદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ

સાબરકાંઠા

સીતાબેન પટેલ

મહેસાણા

આશાબેન નકુમ

જામનગર

હરજીવન પટેલ

બનાસકાંઠા

1 કોષાધ્યક્ષ અને 1 સહ કોષાધ્યક્ષની નિમણૂક

ડો. પરિન્દુ ભગત (કોષાધ્યક્ષ)

કર્ણાવતી

મોહન કુંડારીયા (સહ કોષાધ્યક્ષ)

મોરબી

કાર્યાલય મંત્રીની નિમણૂક

શ્રીનાથ શાહ

અમદાવાદ

મુખ્ય પ્રવક્તા અને મીડિયા ઈન્ચાર્જની નિમણૂક

ડો. અનિલ પટેલ (મુખ્ય પ્રવક્તા)

કર્ણાવતી

પ્રશાંત વાળા (મીડિયા ઈન્ચાર્જ)

રાજકોટ શહેર

વિવિધ મોરચાના પ્રમુખની નિમણૂક

મોરચો

પ્રમુખનું નામ

જીલ્લો/શહેર

યુવા મોરચા

ડો. હેમાંગ જોશી

વડોદરા શહેર

મહિલા મોરચા

અંજુબેન વેકરીયા

સુરત શહેર

કિસાન મોરચા

હિરેન હિરપરા

અમરેલી

ઓ.બી.સી. મોરચા

માનસિંહ પરમાર

ગીર સોમનાથ

એસ.સી. મોરચા

ડો. કિરીટ સોલંકી

કર્ણાવતી

એસ.ટી. મોરચા

ગણપત વસાવા

સુરત જીલ્લો

લઘુમતી મોરચા

નાહિન કાઝી

ભાવનગર શહેર

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

સુરેન્દ્રનગર હાઇવે પર વહેલી સવારે કાળમુખો અકસ્માત: 2 ના કરુણ મોત, 4 ઇજાગ્રસ્ત!

સુરેન્દ્રનગર હાઇવે પર વહેલી સવારે કાળમુખો અકસ્માત

Earthquake; શું જાપાન જેવી થશે ગુજરાતની હાલત?: કેમ વારંવાર ધ્રૂજી રહી છે ધરા? જાણો ગુજરાતના કયા જિલ્લાઓમાં છે ભૂંકપનું સૌથી વધુ જોખમ

Earthquake; શું જાપાન જેવી થશે ગુજરાતની હાલત?

છોટાઉદેપુર કેન્સર હોસ્પિટલના દરવાજે તાંત્રિક વિધિ: મૃતકનો 'જીવ લેવા' મંત્રોચ્ચાર અને અગ્નિ પ્રગટાવાતા ભારે ફાળ!

છોટાઉદેપુર કેન્સર હોસ્પિટલના દરવાજે તાંત્રિક વિધિ

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?: સુરત નકલી નોટ કૌભાંડ કેસમાં મોટો વળાંક

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!: વરસાદ, વાવાઝોડા અને તોફાની પવનની અંબાલાલ પટેલની ખતરનાક આગાહી

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video