Home Gujarat Amit Chavda Is The New President Of Gujarat Congress

અમિત ચાવડા બીજીવાર બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ : હાઈકમાન્ડે તુષાર ચૌધરીને વિપક્ષના નેતા બનાવ્યાં

અમિત ચાવડા બીજીવાર બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Jul 17, 2025, 12:48 PM IST

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે આદિવાસી નેતા તુષાર ચૌધરીને ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવવામાં આવ્યાં છે. અત્રે જણાવીએ કે, ધારાસભ્ય તુષાર ચૌધરી ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય છે.

૩૩ વર્ષમાં ગુજરાત કોંગ્રેસના 12 પ્રદેશ પ્રમુખ બદલાયાઃ

1) પ્રબોધ રાવલ – 1992 to 1997

2) સીડી પટેલ – 1997 to 2001

3) અમરસિંહ ચૌધરી – 2001 to 2002

4) શંકરસિંહ વાઘેલા – 2002 to 2004

5) બી.કે.ગઢવી – 2004 to 2005

6) ભરતસિંહ સોલંકી – 2006 to 2008

7) સિદ્ધાર્થ પટેલ – 2008 to 2010

8) અર્જુન મોઢવાડીયા – 2011 to 2015

9) ભરતસિંહ સોલંકી – 2015 to 2018

10) અમિત ચાવડા – 2018 to 2021

11) જગદીશ ઠાકોર – 2021 to 2023

12) શક્તિસિંહ ગોહિલ – 2023 to 2025

13) અમિત ચાવડા- બીજીવાર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બન્યા

ગુજરાત કોંગ્રેસમાં રાજકીય પાટખુંભ બદલાયું છે. શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે પાર્ટીએ તુષાર ચૌધરીને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે જવાબદારી સોંપી છે. આ સાથે અમિત ચાવડા બીજી વખત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બન્યા છે. તેમણે અગાઉ 2018થી 2021 દરમિયાન આ પદ સંભાળ્યું હતું. તે સમયે મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મળેલા પરાજય પછી તેમણે રાજીનામું આપ્યું હતું.

રાજકીય વારસાને આગળ ધપાવનાર અમિત ચાવડા-

અમિત ચાવડા રાજકીય વારસાવાળું વ્યક્તિત્વ ધરાવે છે. તેમના દાદા ઈશ્વરભાઈ ચાવડા એક સમયના લોકસભા સાંસદ હતા અને તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સસરા હતા. આમ અમિત ચાવડા, ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના મામાના દીકરા બને છે. તેમના પિતા અજીત ચાવડા પણ રાજકીય પ્રવૃત્તિથી સંકળાયેલા રહ્યા છે.

પ્રમુખપદ માટે હતી તીવ્ર સ્પર્ધા-

પ્રદેશ પ્રમુખ પદ માટે ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈ સહિતના નેતાઓના નામ પણ ચર્ચામાં હતા, પણ અંતે અમિત ચાવડા પર ભરોસો મુકાયો. કોંગ્રેસ હાઈકમાન્ડે organizational experience અને સંગઠનશક્તિ ધ્યાનમાં લઇને તેમને પસંદ કર્યો.

છેલ્લાં 7 વર્ષમાં ત્રણ પ્રમુખ બદલાવ-

ગુજરાત કોંગ્રેસે છેલ્લા સાત વર્ષમાં ત્રણ પ્રદેશ પ્રમુખ બદલ્યા છે.

2021માં શહેર અને ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પરાજય બાદ અમિત ચાવડાએ રાજીનામું આપ્યું હતું.

પછી જગદીશ ઠાકોર બનેલા, જેઓ 2022ની વિધાનસભા ચૂંટણી બાદ સ્થાને રાજીનામું આપવું પડ્યું.

2023માં શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ બન્યા હતા, પરંતુ તાજેતરમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણીઓના પરિણામો બાદ તેમણે પદ છોડ્યું.

કોંગ્રેસ માટે અગામી પડકારો-

નવી નિયુક્તિઓ સાથે કોંગ્રેસ હવે 2027ની વિધાનસભા ચુંટણી અને પૂર્વાર્ધ ચૂંટણીમાં પોતાનું સંગઠન મજબૂત કરવા પ્રયાસ કરશે. અમિત ચાવડા અને તુષાર ચૌધરી સામે પાર્ટીને પતનશીલ સ્થિતિમાંથી બહાર લાવવા અને વિશ્વાસ પુનઃપ્રાપ્ત કરવાનો મોટો પડકાર રહેશે.

1995થી ગુજરાતમાં સત્તાથી દૂર છે કોંગ્રેસઃ

રાજ્યમાં 1995, 1998, 2002, 2007, 2012 અને 2017, 2022 એમ 7 વિધાનસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે અને આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ મળી છે. માત્ર એટલું જ નહીં, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તો કોંગ્રેસનો તમામ 26 લોકસભા બેઠકો પર પરાજય થયો હતો, જોકે 2024ની લોકસભા ચૂંટણીમાં સમ ખાવા પૂરતી એક સીટ મળી હતી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર