Home Entertainment Allu Arjun Pushpa 2 Movie Hits Half Century In Us Pre Sales

Pushpa 2 : કોઈ નહીં હૈ ટક્કર મેં ! અલ્લુ અર્જુનની ફિલ્મે આ દેશમાં ધૂમ મચાવી

Pushpa 2
Published by: OBS Bureau
Last Updated: Nov 25, 2024, 05:00 PM IST

Pushpa 2 Allu Arjun : અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' રિલીઝ થવામાં માત્ર 9 દિવસ બાકી છે. આ ફિલ્મને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે. ભારતમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ હજુ શરૂ થયું નથી. આ દરમિયાન 'પુષ્પા 2'એ અમેરિકામાં ઈતિહાસ રચ્યો છે. તેણે એ હાંસલ કર્યું છે જે આજ સુધી કોઈ કરી શક્યું નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now