Home International After Operation Sindoor Indian Air Force Back In Action

OPERATION SINDOOR પછી વધુ એક એક્શન : ભારતીય વાયુ સેના ખુલ્લી છૂટ!

OPERATION SINDOOR પછી વધુ એક એક્શન
Published by: OBS Bureau
Last Updated: May 08, 2025, 05:30 AM IST

ઑપરેશન સિંદૂરને સફળતા પૂર્વક પાર પાડ્યાને 24 કલાકથી વધુ સમય થઈ ગયો છે. અત્યાર સુધીમાં 100થી વધુ આતંકીઓને ઠાર કર્યા હોવાના સામાચાર હતા.

પરંતુ હવે સમાચાર આવી રહ્યાં છે કે ભારતીય વાયુ સેના ઑપરેશન સિંદૂર બાદ વધુ એક એક્શન કરવાની તૈયારી કરી શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય વાયુ સેનાને તે માટે ખુલી છૂટ આપી દેવામાં આવી છે. વાયુસેનાને સ્પષ્ટ કહેવાયું છે કે જો કઈ પણ શંકાસ્પદ જણાય તો સંપૂર્ણ તાકાતથી જવાબી કાર્યવાહી કરવામાં આવે.

હાલાકી હાલ કોઈ અન્ય ઑપરેશનની શરૂઆત થશે કે કેમ તે અંગે સત્તાવાર કોઈ માહિતી નથી મળી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video