Home Entertainment After Border 2 Now Official Announcement Of Border 3 Makers Have Taken Big Decision Know Which Actors Will Create Stir

BIG NEWS : ‘બોર્ડર 2’ સુપરહિટ થતા જ હવે ‘બોર્ડર 3’ ની સત્તાવાર જાહેરાત, સની દેઓલ અને વરુણ ધવનનો જાદુ ચાલતા મેકર્સે લીધો મોટો નિર્ણય

BIG NEWS
Published by: Offbeat Team
| Last Updated: Jan 28, 2026, 04:25 AM IST

ભારતીય સિનેમાના ઈતિહાસમાં દેશભક્તિની ફિલ્મોનો જ્યારે પણ ઉલ્લેખ થશે ત્યારે 'બોર્ડર' ફ્રેન્ચાઇઝીનું નામ સૌથી ઉપર રહેશે. હાલમાં જ રિલીઝ થયેલી 'બોર્ડર 2' એ સિનેમાઘરોમાં જે પ્રકારે ગર્જના કરી છે, તેનાથી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી દંગ છે. દર્શકો અને વિવેચકો તરફથી મળી રહેલા અઢળક પ્રેમને જોતા, હવે આ ફ્રેન્ચાઇઝીના ચાહકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 'બોર્ડર 2' ની જવલંત સફળતા બાદ મેકર્સે હવે 'બોર્ડર 3' ની સત્તાવાર જાહેરાત કરીને ચાહકોની ઉત્તેજના બમણી કરી દીધી છે.

ભૂષણ કુમારની પુષ્ટિ: ‘ફ્રેન્ચાઇઝી રોકવી હવે અશક્ય છે’

ટી-સિરીઝના ચીફ ભૂષણ કુમારે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે 'બોર્ડર 3' ચોક્કસપણે બનશે. એક નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે, "બોર્ડર 2 ને દર્શકોએ જે રીતે વધાવી લીધી છે અને જે પ્રેમ આપ્યો છે, તે જોતા આ સફરને અહીં રોકવી અશક્ય છે. અમે ભારતીય સેનાના શૌર્યની આ ગાથાને વધુ આગળ લઈ જઈશું." ભૂષણ કુમારના મતે, આ ફિલ્મ નવી પેઢીમાં પણ દેશભક્તિનો એવો જ જુસ્સો જગાડવામાં સફળ રહી છે જેવો 1997માં મૂળ ફિલ્મે જગાડ્યો હતો.

જૂની અને મજબૂત ભાગીદારી ફરી દેખાશે

'બોર્ડર 3' નું નિર્માણ ફરી એકવાર મનોરંજન જગતના મોટા ગજાના બેનરો સાથે મળીને કરશે. ટી-સિરીઝ અને જેપી ફિલ્મ્સ (જેપી દત્તા અને નિધિ દત્તા) આ પ્રોજેક્ટ માટે ફરી હાથ મિલાવ્યા છે. જેપી દત્તાની માસ્ટર સ્ટોરીટેલિંગ અને ટી-સિરીઝનું હાઈ-ટેક પ્રોડક્શન વેલ્યુ આ ફિલ્મને આગામી સમયનો સૌથી મોટો સૈન્ય એક્શન ડ્રામા બનાવશે. આ ભાગીદારી ભારતીય સૈનિકોના બલિદાન અને બહાદુરીને સલામ કરવાનું ચાલુ રાખશે.

‘બોર્ડર 2’ ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર એન્ટ્રી

અનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી 'બોર્ડર 2' ગણતંત્ર દિવસના વીકેન્ડ પર એટલે કે 23 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં સની દેઓલની સાથે વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટીની દમદાર ભૂમિકાએ પ્રેક્ષકોને જકડી રાખ્યા છે. ઓપનિંગ વીકેન્ડ પર જ રેકોર્ડબ્રેક કલેક્શન કરીને આ ફિલ્મે સાબિત કરી દીધું છે કે આજે પણ 'બોર્ડર' નામની બ્રાન્ડ વેલ્યુ કેટલી મજબૂત છે.

નવા કલાકારો અને મોટી સ્ટોરીની અપેક્ષા

જોકે 'બોર્ડર 3' ની સ્ટારકાસ્ટ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ ચર્ચાઓ છે કે તેમાં પણ કેટલાક મોટા નામ જોડાઈ શકે છે. 1997ની હિટ ફિલ્મની આ ફ્રેન્ચાઇઝી હવે માત્ર એક ફિલ્મ નથી રહી, પણ ભારતીય સેનાના ગૌરવનું પ્રતીક બની ગઈ છે. મેકર્સ હવે આ ત્રીજા ભાગને વધુ ભવ્ય અને લાગણીસભર બનાવવા માટે અત્યારથી જ આયોજન કરી રહ્યા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

'Mirzapur' ના ચાહકો માટે ખુશખબર!: પ્રાઇમ વિડિઓએ જાહેર કરી ફિલ્મની રિલીઝ ડેટ – પોસ્ટર જાહેર

'Mirzapur' ના ચાહકો માટે ખુશખબર!
Play Video

સૌમ્યા ટંડન બની ‘થપ્પડ ક્વીન’: રણવીર સિંહને પાર્ટીમાં ચોડી દીધી ઝાપટ? જુઓ સક્સેસ પાર્ટીની ધમાલ

સૌમ્યા ટંડન બની ‘થપ્પડ ક્વીન’

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર લગાવી આગ: પહેલા દિવસે જ રેકોર્ડબ્રેક કમાણી! તોડ્યા બોલિવૂડના તમામ રેકોર્ડ!

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર લગાવી આગ
Play Video

Bharti Singh અને Haarsh એ બીજા પુત્ર Yashveer નો ફેસ રિવિલ કર્યો: વ્લોગ દ્વારા પુત્રની પ્રથમ સુંદર ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી

Bharti Singh અને Haarsh એ બીજા પુત્ર Yashveer નો ફેસ રિવિલ કર્યો

First Look: તીન કૌવે, ટેક્સ ડિપાર્ટમેન્ટ સ્ટોરી, અને 'કારનામે', OTT પ્લેટફોર્મ પર 3 પાવરફુલ સ્ટોરીઝ

First Look

'સરકે ચુનર' ગીત મામલે નોરા ફતેહી અને સંજય દત્ત મુશ્કેલીમાં: મહિલા આયોગે ફટકારી નોટિસ, જુઓ એવું તો શું છે આ ગીતમાં કે સંસદમાં પણ ગાજ્યો મુદ્દો?

'સરકે ચુનર' ગીત મામલે નોરા ફતેહી અને સંજય દત્ત મુશ્કેલીમાં

લગ્નના 10 વર્ષ બાદ Divyanka Tripathi અને Vivek Dahiya બનશે માતા-પિતા: શેર કરી ગુડ ન્યૂઝ

લગ્નના 10 વર્ષ બાદ Divyanka Tripathi અને Vivek Dahiya બનશે માતા-પિતા

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત: સાપના ઝેરના કેસમાં FIR રદ કરવાનો આદેશ, જાણો સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું કહ્યું

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત

Nora Fatehi નો અશ્લીલ સોંગ અંગે મોટો ધડાકો: "મને કન્નડ નહોંતી આવડતી તેનો લાભ લઈ મેકરે મારી પરવાનગી વગર..!"

Nora Fatehi નો અશ્લીલ સોંગ અંગે મોટો ધડાકો
Play Video

અતીક અહેમદ અને નોટબંધી સાથે ‘Dhurandhar 2’નું શું છે કનેકશન?: ફિલ્મમાં આ પાત્ર જોઈને પગ નીચેથી ખસી જશે જમીન!

અતીક અહેમદ અને નોટબંધી સાથે  ‘Dhurandhar 2’નું  શું છે કનેકશન?

Dhurandhar 2: કોણ છે બડે સાહેબ? 'Dhurandhar 2' ના પ્રી-રિલીઝ શોમાં રહસ્યમય ખુલાસો, ફિલ્મ જોઈને ઉડી જશે હોશ!

Dhurandhar 2

આજે ખુલશે 'Dhurandhar 2' બધા રહસ્યો!: પ્રીમિયર શો માટે રેકોર્ડ તોડ એડવાન્સ બુકિંગ! જાણો શું છે તૈયારી!

આજે ખુલશે 'Dhurandhar 2' બધા રહસ્યો!

Rashmika અને Vijay નો 'હલ્દી + હોળી' સેલિબ્રેશન લુક વાયરલ: આઉટફિટ અને જ્વેલરીએ ખેંચ્યું ધ્યાન

Rashmika અને Vijay નો 'હલ્દી + હોળી' સેલિબ્રેશન લુક વાયરલ

Nora Fatehi Dance; શું આ ગીતમાં દર્શાવાઈ છે સૌથી વધુ અશ્લીલતા?: નોરા અને સંજુબાબાના આઈટમ સોંગે વટાવી તમામ હદ, કરોડો લોકોએ જોયું સોંગ

Nora Fatehi Dance; શું આ ગીતમાં દર્શાવાઈ છે સૌથી વધુ અશ્લીલતા?

કેવી રીતે મળે છે સિનેમાનું સૌથી મોટું સન્માન Oscars?: કોણ છે તે ચહેરો જે પસંદ કરે છે વિજેતાનું નામ?

કેવી રીતે મળે છે સિનેમાનું સૌથી મોટું સન્માન Oscars?

સલમાન ખાનની 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલાયું: સલમાન ખાને શક્તિશાળી પોસ્ટર સાથે જાહેર કર્યું નવું શીર્ષક, જાણો કેટલો ફેરફાર

સલમાન ખાનની 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલાયું

Oscars winners: 'One Battle After Another'એ 6 એવોર્ડ્સ જીતી રચ્યો ઇતિહાસ! માઈકલ B. જોર્ડન બન્યા બેસ્ટ એક્ટર – જાણો કોણે કઈ ટ્રોફી જીતી

Oscars winners

Oscars 2026: આ વખતે શું હશે ખાસ? જાણો હોસ્ટ અને નવી કેટેગરી વિશે

Oscars 2026

Cocktail 2: Shahid Kapoor, Kriti Sanon અને Rashmika Mandanna ની ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ, જાણો ક્યારે થશે રિલીઝ

Cocktail 2

'આગામી વખતે ગોળી કપાળમાં મારીશું': સિંગર બાદશાહને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

'આગામી વખતે ગોળી કપાળમાં મારીશું'