Home Sports Actress Shruti Haasan Could Not Digest Csk Defeat Tears Came Out During The Live Match Video Viral Db0228d2 1e64 4b10 9f38 B1ba5ce825c7

CSKની હાર પચાવી ન શકી અભિનેત્રી શ્રુતિ હાસન : લાઈવ મેચ દરમિયાન આંસુ નીકળી પડ્યા, VIDEO વાયુવેગે વાયરલ

CSKની હાર પચાવી ન શકી અભિનેત્રી શ્રુતિ હાસન
Published by: OBS Bureau
Last Updated: Apr 26, 2025, 04:18 AM IST

Shruti Hasan IPL 2025: પેટ કમિન્સની આગેવાની હેઠળની સનરાઇઝર્સ હૈદરાબાદે શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટથી હરાવ્યું હતું. આ ટીમનો તેના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમ પર સિઝનનો ચોથો પરાજય છે, જેણે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ મેચ જોવા માટે બોલિવૂડ અભિનેત્રી શ્રુતિ હાસન પણ સ્ટેડિયમમાં હાજર હતી.



ચેન્નઈ આ મેચ હારતાની સાથે જ શ્રુતિ હસન રડવા લાગી. તેમનો ભાવુક થતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now