Home Entertainment Top 10 Most Populer Male Flim Star Souths Prabhas Becomes Number 1 Again Leaving Behind Allu Arjun Salman Khan

Top 10 Most Populer Male Flim Star : અલ્લુ અર્જુન-સલમાનને પાછળ છોડીને સાઉથનો આ સુપરસ્ટાર મારી બાજી, મોટા-મોટા એક્ટર્સનું પત્તુ કાપી બન્યો નંબર-1

Top 10 Most Populer Male Flim Star
Published by: OBS Bureau
Last Updated: Dec 22, 2025, 10:18 AM IST

Top 10 Most Populer Male Flim Star: ભારતીય સિનેમાના ફેન્સ માટે દર મહિને ઓર્મેક્સ મીડિયા દ્વારા જાહેર થતી 'મોસ્ટ પોપ્યુલર મેલ સ્ટાર્સ'ની લિસ્ટ હંમેશા ચર્ચાનો વિષય બને છે. નવેમ્બર મહિનાની લિસ્ટમાં પણ સાઉથના સુપરસ્ટાર્સનો દબદબો જોવા મળ્યો છે, જ્યાં પ્રભાસ સતત ટોપ પર રહ્યા છે અને બોલિવૂડના દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.ટોપ પર પ્રભાસની બોલબાલાછેલ્લા કેટલાક મહિનાથી પ્રભાસની પોપ્યુલારિટી સતત વધી રહી છે. આ વખતે પણ તેઓ નંબર 1 પર છે, જે તેમની પાન-ઇન્ડિયા અપીલને દર્શાવે છે.બીજા નંબરે થલપતિ વિજયસાઉથના અન્ય સુપરસ્ટાર થલપતિ વિજય સતત બીજા સ્થાને રહ્યા છે. તેમની આગામી ફિલ્મ 'જન નાયક'ને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે.ત્રીજા નંબરે શાહરુખ ખાનબોલિવૂડના કિંગ શાહરુખ ખાન ત્રીજા સ્થાને છે. તેમની આગામી ફિલ્મ 'કિંગ'ને લઈને ફેન્સ ઉત્સુક છે.ચોથા નંબરે અલ્લુ અર્જુન'પુષ્પા 2'ની સફળતા પછી અલ્લુ અર્જુન ચોથા સ્થાને છે. તેમની આગામી પ્રોજેક્ટ્સ પર પણ નજર છે.

ટોપ 10માં અન્ય સ્ટાર્સ

  • 5મું સ્થાન: મહેશ બાબુ (આગામી ફિલ્મ 'વારાણસી'ને લઈને ચર્ચામાં)

  • 6ઠ્ઠું સ્થાન: અજિત કુમાર

  • 7મું સ્થાન: રામ ચરણ (આગામી ફિલ્મ 'પેડ્ડી'ના શૂટિંગમાં વ્યસ્ત)

  • 8મું સ્થાન: જુનિયર એનટીઆર ('દેવરા'ની સફળતા પછી)

  • 9મું સ્થાન: સલમાન ખાન ('બેટલ ઓફ ગલવાન'ને લઈને એક્સાઇટેડ ફેન્સ)

  • 10મું સ્થાન: પવન કલ્યાણ ('ધે કોલ હિમ ઓજી'એ 300 કરોડથી વધુ કમાણી કરી)

આ લિસ્ટ દર્શાવે છે કે, સાઉથ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ પાન-ઇન્ડિયા લેવલ પર કેટલા પોપ્યુલર થઈ ગયા છે. બોલિવૂડના સ્ટાર્સ પણ મજબૂત છે, પરંતુ સાઉથનો ક્રેઝ અટકવાનું નામ નથી લઈ રહ્યો!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now