નખ ને જડપ થી વધારવા માટે વિટામિન c ,વિટામિન b 7 અને ઝીંક નું સેવન કરવું જોઈએ
હેલ્થી ડાયટ માં લીલા શાકભાજી ,બદામ અને ઈંડા નું સેવન કરવું જોઈએ
ઓલિવ ઓઇલ માં વિટામિન e હોય છે જેને નખ માં લગાડવા થી નખ મજબૂત બને છે
નારિયળ તેલ નખ પર લગાડવા થી નખ મજબૂત બને છે
જેટલું બને તેટલું પાણી પીવું જોઈએ . તેનાથી નખ મજબૂત બને છે દરરોજ ઓછા માં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ