પ્રસિદ્ધ યૂટ્યુબર આશીશ ચંચલાણી ફરીવાર ચર્ચામાં છે.
credit: Instagram
હ્યુમર માટે જાણીતો આશીશ હવે પોતાની જીંદગીમાં મોટો બદલાવ લાવ્યો છે.
ગયા 6 મહિના દરમિયાન તેણે 40 કિલો વજન ઓછું કર્યું છે.
પહેલા તેનો વજન 130 કિલો હતો.
હવે આશીશ 30 વર્ષની ઉંમરે ખુબ ફિટ દેખાય છે.
તેણે ઘણા વર્ષોથી વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો, પણ વાત બનતી નતી.
વચ્ચે ઘણા ઇમોશનલ બ્રેકડાઉન પણ આવ્યા.
પણ પછી તેણે સમજ્યું કે એકમાત્ર રસ્તો છે – ડાયટ અને એક્ટિવ રહેવું.
સવારે 6 ઇંડા, હાઈ પ્રોટીન ઓમલેટ અને અંકુરિત દાળ લેતા.
બપોરે 200 ગ્રામ ગ્રિલ ચિકન, 1 રોટલી, કાકડી-જ્યુસ.
સાંજના સમયે પ્રોટીન શેક પીતા અને નાસ્તો ટાળતા.
રાત્રે હેલ્ધી પોશન સાથે ચિકન લેતા, ઓવરઈટિંગ ટાળ્યું.
આખી ડાયટમાં પોશન કન્ટ્રોલ રાખ્યું, ડિસીપ્લિન જાળવ્યો.
આશીશ ચંચલાનીએ સાબિત કર્યું કે દ્રઢ નિશ્ચય અને શિસ્તથી બધું શક્ય છે.
હવે લાગે છે તે એલિ અવરરામ સાથે સંબંધમાં છે, વાયરલ થયો ફોટો.

Recommended Stories

entertainment

Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી

entertainment

ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ

entertainment

પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ

entertainment

Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ