આજે ૧૩ ફેબ્રુઆરીએ 'World Radio Day' ઉજવાય છે.
રેડિયો માહિતી આપવાનું સૌથી જૂનું અને સસ્તું માધ્યમ છે.
આપત્તિના સમયે રેડિયો સંપર્કનું શ્રેષ્ઠ સાધન બને છે.
મનોરંજન અને સમાચાર માટે રેડિયો આજે પણ લોકપ્રિય છે.
તે દુનિયાના ખૂણે-ખૂણે અવાજ પહોંચાડવાની શક્તિ ધરાવે છે.
યુનેસ્કો દ્વારા ૨૦૧૧ માં આ દિવસની જાહેરાત કરવામાં આવી હતી.
Recommended Stories
entertainment
Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી
international
યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો
international
શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ
international
જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી