World Junk Food Day દર વર્ષે 21 જુલાઈએ મનાય છે.
આ દિવસે લોકો પોતાના મનપસંદ જંક ફૂડનો આનંદ લે છે.
પિઝ્ઝા, બર્ગર, ચિપ્સ, ડોનટ્સ જેવી વસ્તુઓની મજા લે છે.
આ દિવસે જંક ફૂડને લીલી ઝંડી આપવામાં આવે છે એટલે ફુલ છૂટછાટ મળે છે
આ તકે આપણા ફૂડ હેબિટ્સ વિશે વિચાર કરવાનો મોકો પણ મળે છે.
ખાવાનું પણ, હસવાનું પણ, અને શીખવાનું પણ — બધું આજે
ટિપ: આજે Cheat Day છે? તો કાલે Detox Day રાખવો ભૂલશો નહીં
કૅલરીની ચિંતા ભૂલીને ગણતરી વગર ખાવાનો દિવસ
તમે આજે આમાં થી શું ખાવાના છો?
Recommended Stories
national-international
ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરવા જેવી ટોચની જગ્યાઓ
national-international
Moon Day Special: જયારે માનવતા ગઈ આકાશ પાર
national-international
Top 15 Best Food Cities in the World: જાણો કયા શહેરો છે?
health-lifestyle
MRI રૂમમાં ધાતુની કોઈ પણ વસ્તુ લઈ જવી જીવ માટે જોખમ છે.