Back Back
આજે છે નવરાત્રીનો બીજો દિવસ
આજે પૂજાય છે માતા બ્રહ્મચારિણી
‘બ્રહ્મ’ એટલે તપ, જ્ઞાન અને ‘ચારિણી’ એટલે આચરણ કરનારી
હાથમાં જપમાળા અને કમંડળુ, સાદગીનું પ્રતિક
ભક્તને અખંડ તપશ્ચર્યા અને અધ્યાત્મિક શક્તિ મળે છે
બીજી નવરાત્રીનો રંગ છે લીલો
શાંતિ, પ્રગતિ અને આરોગ્યનું પ્રતિક
માતા બ્રહ્મચારિણીની ઉપાસનાથી જીવનમાં શાંતિ અને આનંદ મળે છે
ગરબા ડાંડીયાની સાથે શક્તિની આરાધના

Recommended Stories

gujarat

માતા શૈલપુત્રીના આશીર્વાદથી નવરાત્રીની શરૂઆત શુભતા

dharama

તુલસી માળા: શ્રદ્ધા સાથે સ્વાસ્થ્યના ફાયદા

dharama

નવરાત્રીનાં નવ દીવસ, નવદુર્ગાના નવ અવતાર

dharama

ભારતના વિવિધ શહેરોમાં ગણેશ વિસર્જનના ખાસ પળો