કચ્છનું રણ: સફેદ રણ અને રણોત્સવનો આનંદ લેવા માટે શ્રેષ્ઠ સ્થળ.
સ્ટેચ્યુ ઓફ યુનિટી: દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા અને સુંદર નજારો.
ગિર નેશનલ પાર્ક: સિંહો જોવા માટે જાન્યુઆરીનું હવામાન સૌથી અનુકૂળ છે.
શિમલા-મનાલી: શિયાળામાં કુદરતી બરફવર્ષા અને એડવેન્ચર માણવા માટે બેસ્ટ.
જયપુર-ઉદયપુર: શાહી મહેલો અને સંસ્કૃતિ નિહાળવા માટે આ ઉત્તમ સમય છે.
ગોવાના બીચ: શિયાળાની મજા અને વોટર સ્પોર્ટ્સ માટે આદર્શ પર્યટન સ્થળ.
માઉન્ટ આબુ: નખી લેક અને ઠંડા હવામાનનો આનંદ લેવા માટેનું હિલ સ્ટેશન.
સપુતારા: કુદરતી સૌંદર્ય અને ડાંગના પહાડો વચ્ચે ફરવા માટે ખાસ જગ્યા.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ