શિયાળામાં મકાઈની રોટલી ખાવાથી શરીરને ગરમી મળે
વિટામિન B energy લેવલ વધારે
ફાઈબર પાચન સુધારે અને પેટ સાફ રાખે
આયર્ન hemoglobin વધારવામાં મદદરૂપ
મકાઈ હાડકાં મજબૂત કરવા માટે ઉત્તમ
કૅલરી ઓછું – વજન નિયંત્રણ માટે સારું
ઍન્ટી-ઑક્સીડન્ટ્સ શરીરમાં ઈન્ફ્લેમેશન ઘટાડે
સ્કિનને તેજસ્વી અને હેલ્ધી રાખે
દીપાવલી કે શિયાળાની થાળી માટે પરફેક્ટ ટ્રેડિશનલ ફૂડ
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ