Janki Bodiwala ને મળ્યું National Award – ગૌરવભર્યો ક્ષણ.
Credit: Instagram
‘Vash’ ફિલ્મ માટે મળ્યો Best Supporting Actress એવોર્ડ.
Gujarati સિનેમામાં પ્રથમવાર આવી મોટી સફળતા મળી.
એવોર્ડ મળતાં Janki ના પરિવાર અને ફેન્સ ખુશ થયા.
Janki એ એવોર્ડ Krishnadev Yagnik ને સમર્પિત કર્યો.
તેણે કહ્યું, “Krishnadev સર મારા માટે ભગવાન જેવા છે.”
‘Vash’માં તેના અભિનયે લોકોના દિલ જીતી લીધાં.
Gujarati ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આ ખુબ મોટી સિદ્ધિ છે.
Chhello Divas થી કરિયર શરૂ કરી, આજે રાષ્ટ્રીય માન મળ્યું.
Janki હવે માત્ર અભિનેત્રી નહીં, પણ યુવાઓ માટે પ્રેરણા છે.
Bollywood ફિલ્મ ‘Shaitaan’ માં પણ તેણે નામ કમાવ્યું.
Shaitaan માટે IIFA એવોર્ડ પણ તેણે પોતાના નામે કર્યો.
તેની મહેનત અને સાદગીથી તે બધાના દિલમાં વસે છે.
Janki એ બતાવ્યું કે ટેલેન્ટ national ગૌરવ બની શકે.
National Award મળવું એ તેના સપનાનું સાકાર રૂપ છે.

Recommended Stories

gujarat

ગૌરવવંતું અમદાવાદ: 615 વર્ષની ભવ્ય વિરાસત

gujarat

ગુજરાતના દેશી નાસ્તા એટલે સ્વાદ અને પરંપરાનો પરફેક્ટ મિલાપ

international

વનતારા મેસી સાથે અનંત અંબાણી અને રાધિકા અંબાણી વૈશ્વિક ગ્લેમનો સંગમ

gujarat

ગુજરાતના ગુપ્ત ધોધો… જ્યાં રસ્તો પણ adventure છે અને દૃશ્ય pure magic