વિમ્બલ્ડન દુનિયાનું સૌથી જૂનું ટેનિસ ટૂર્નામેન્ટ છે.
Credit: Instagram
તે લંડનના ઓલ ઇંગ્લેન્ડ ટેનિસ કલબમાં યોજાય છે.
આ રમત દર વર્ષે જૂનના અંતે અને જુલાઈમાં થાય છે.
વિમ્બલ્ડન ચાર ગ્રાન્ડ સ્લેમ ટેનિસ સ્પર્ધામાંથી એક છે.
આ ટૂર્નામેન્ટ ઘાસના મેદાન પર રમાય છે.
ખેલાડીઓ માટે સંપૂર્ણ સફેદ કપડા પહેરવાનું ફરજિયાત છે.
પુરૂષોએ બ્લેઝર, પેન્ટ અને સ્વચ્છ શૂઝ પહેરવા ફરજિયાત
મહિલાઓ માટે સફેદ લાંબો ડ્રેસ પસંદ કરવો યોગ્ય રહેશે.
દેશ-વિદેશથી લોકો વિમ્બલ્ડન જોવા આવે છે.
આ પ્રસિદ્ધ વ્યક્તિઓ 2025 વિમ્બલ્ડન જોવા માટે ગયા હતા.
Recommended Stories
entertainment
શુભમન ગિલ અને સારા તેંડુલકર નું સોશિયલ મીડિયા પર થયો ફોટો વાયરલ
sports
સ્મૃતિના શાનદાર પ્રદર્શનથી ભારતની ઈંગ્લેન્ડ પર જીત
sports
આ પાંચ કેપ્ટન જેમણે ટેસ્ટ કેપ્ટન ડેબ્યું પર સદી ફટકાર
national-international
વિમાન દુર્ઘટનામાં ભારતીય ક્રિકેટરનું દુઃખદ મૃત્યુ!