નિપાહ વાયરસ પ્રાણીઓમાંથી લોકો માં ફેલાતો જીવલેણ ચેપ છે.
આ વાયરસ ચામાચીડિયા દ્વારા કરડેલા ફળો ખાવાથી ફેલાય છે.
તાવ, માથાનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ તેના મુખ્ય લક્ષણો છે.
કેરળ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં તેના કેસ વધારે જોવા મળ્યા છે.
બહારથી લાવેલા ફળોને હંમેશા બરાબર ધોઈને જ ખાવા.
તાવ કે શ્વાસની તકલીફ જણાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
હાલમાં આ વાયરસ માટે કોઈ રસી કે દવા ઉપલબ્ધ નથી.
ભારતીય મુસાફરો માટે કેટલાક દેશોના એરપોર્ટ પર ચેકઅપ શરૂ કર્યું છે.
Recommended Stories
health-lifestyle
ઉનાળામાં સ્ટાઇલિશ દેખાવા માટે બેસ્ટ આઉટફિટ્સ
health-lifestyle
સૂર્યપ્રકાશ વગર પણ ઘરમાં ઉગી શકે છે આ 5 શાનદાર ઇન્ડોર પ્લાન્ટ્સ
health-lifestyle
ઓર્ગેન્ઝા સાડીની આ લેટેસ્ટ ડિઝાઈન્સ 2026 માં રહેશે ફૂલ ટ્રેન્ડમાં
health-lifestyle
ઉનાળા માટે બેસ્ટ 15 કુર્તી: મેળવો સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ લુક