એક ટીવી શોમાં એલ્વિશને ગર્લફ્રેન્ડ વિશે મજાકમાં પૂછવામાં આવ્યું.
Credit: Instagram
ભારતી સિંહે હાસ્યભર્યા અંદાજે લગ્નનો પ્રશ્ન કર્યો.
એલ્વિશે હસીને કહ્યું: "2025 માં મારા લગ્ન માં તમને બોલાવીશ."
ફેન્સે આ વાતને ગંભીરતાથી લીધી અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ.
પછીનો એક વીડિયો વાયરલ થયો જેમાં અભિષેક કુમાર સાથે હતો.
અભિષેકે મજાકમાં કહ્યું: "આ વર્ષે એલ્વિશના લગ્ન થવાના છે!"
એલ્વિશે હસતાં-હસતાં જવાબ આપ્યો: "આ તો માત્ર કન્ટેન્ટ છે."
ત્યારબાદ જુલાઈમાં એક એપિસોડ માં ભારતીએ મોટો ખુલાસો કર્યો.
તેણે કહ્યું: "એલ્વિશના લગ્ન ઉદયપુરમાં 25 ડિસેમ્બર, 2025 છે!"
એલ્વિશે ના પાડી નહિ, માત્ર મજામાં હસ્યો – વાત વધી ગઈ.
હજુ સુધી કોઈ ઓફીશીયલ ઘોષણા એલ્વિશ તરફથી કરવામાં આવી નથી.
હવે ફેન્સ તેના લગ્નના આમંત્રણ કે પોસ્ટ આવવાની રાહ જોઈ રહ્યા છે.
Recommended Stories
gujarat
Janki Bodiwala નું રાષ્ટ્રીય એવોર્ડ જીતવું – ગુજરાતનો ગૌરવ
entertainment
Anushka Sen ના ફોટોઝ જોઇને ફેન્સએ કહ્યુ – Wow Moment!
entertainment
Avneet Kaur ની નવી તસવીરોમાં એન્જલ જેવી સુંદરતા
entertainment
SRK ને મળ્યો પ્રથમ National Award – એક સપનાનું સાકાર થવું