જીવન માં પ્રથમ વખત ફ્લાઇટ માં બેસતા પેહલા તમારા મન માં ઘણા સવાલો આવે છે
ત્યારે તમારા મન માં એવો સવાલ આયો હસે કે વિમાન માં સુરક્ષિત સીટ કઈ છે ?
અક્સ્માત દરમિયાન કઈ સીટ પર બેસવા થી બચવા ની શક્યતા વધારે છે
મુસાફરો મોટેભાગે બોર્ડિંગ અને ડીબોર્ડિંગ અને તેમની સુવિધા અનુસાર સીટ બુક કરાવતા હોય છે
રિસર્ચ મુજબ વિમાન માં આગળ બેઠેલા મુસાફરો ના બચાવ ની શક્યતા 49 ટકા છે
જે લોકો વિંગ્સ પાસે બેસે છે તેમના બચવા ની શક્યતા 56 ટકા છે
વિમાન માં પાછળ બેઠેલા લોકો ની બચવા ની શક્યતા વધારે હોય છે
જે લોકો પાછળ બેસે છે તેમના બચવા ની શક્યતા 72 ટકા છે

Recommended Stories

gujarat

ગૌરવવંતું અમદાવાદ: 615 વર્ષની ભવ્ય વિરાસત

gujarat

ગુજરાતના દેશી નાસ્તા એટલે સ્વાદ અને પરંપરાનો પરફેક્ટ મિલાપ

international

વનતારા મેસી સાથે અનંત અંબાણી અને રાધિકા અંબાણી વૈશ્વિક ગ્લેમનો સંગમ

gujarat

ગુજરાતના ગુપ્ત ધોધો… જ્યાં રસ્તો પણ adventure છે અને દૃશ્ય pure magic