આસ્થાનો માન – મૂર્તિને પવિત્ર માનવામાં આવે છે, તેથી સ્પર્શ ન કરવાની પરંપરા.
ધાર્મિક નિયમ – ઘણા મંદિરોમાં શાસ્ત્ર મુજબ માત્ર પુજારી જ મૂર્તિને સ્પર્શ કરી શકે.
ઊર્જા અને વાઈબ્રેશન – માન્યતા મુજબ મૂર્તિમાં દૈવી ઉર્જા હોય છે જે જાળવી રાખવી જરૂરી છે
શુદ્ધતા જાળવવા – દરેક મુલાકાતી શુદ્ધ ન હોય, તેથી મૂર્તિની પવિત્રતા સુરક્ષિત રાખવામાં આવે છે.
સ્વચ્છતા અને હાઈજિન – કરોડો લોકો સ્પર્શ કરે તો ચેપ અને ગંદકી વધી શકે.
ઇતિહાસિક કારણો – પ્રાચીન સમયમાં રાજાઓ અને પુરોહિતો દ્વારા સ્પર્શ માટે નિયમો બનાવવામાં આવ્યા.
માનસિક સંદેશ – ભક્તિને અંતરથી અનુભવવાનો સંદેશ મળશે, સ્પર્શ વગર પણ ભાવનાનો સંબંધ શક્ય.
નિયમ સૌ માટે સમાન – યાત્રાળુથી લઈને મહંત સુધી એકસરખો નિયમ.
ભક્તિ હૃદયમાં છે – મૂર્તિ ન સ્પર્શાય તો પણ ભાવનાથી પ્રાર્થના સ્વીકારાય છે.

Recommended Stories

dharama

19 જુલાઈથી મંગળ-શનિની કૃપા, આ 4 રાશિનું ચમકશે નસીબ

dharama

18 જુલાઈ સુધી આ 5 રાશિ પર કાળસર્પ યોગની અસર

dharama

શ્રાવણ પહેલાં ગ્રહ પરિવર્તન: ૩ રાશિઓ માટે ખુલશે સફળતાના દ્વાર

dharama

જેઠ અમાસ: ગ્રહ સંયોગથી આ 5 રાશિઓ બનશે માલામાલ!