પાચનમાં સુધારો: રાયતું પાચનક્રિયા સુધારી ખોરાક પચાવવામાં મદદ કરે છે.
શરીરમાં ઠંડક: દહીંની ઠંડી તાસીર શરીરની આંતરિક ગરમી ઘટાડે છે.
પ્રોબાયોટિક ગુણ: તેમાં રહેલા બેક્ટેરિયા આંતરડાનું સ્વાસ્થ્ય સુધારે છે.
મજબૂત હાડકાં: કેલ્શિયમથી ભરપૂર રાયતું હાડકાંને મજબૂતી આપે છે.
વજન નિયંત્રણ: વધુ પ્રોટીન ભૂખ ઘટાડી વજન ઉતારવામાં મદદ કરે છે.
રોગપ્રતિકારક શક્તિ: પોષક તત્વો શરીરની ઇમ્યુનિટીમાં વધારો કરે છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ