મફત શિક્ષણ: જર્મનીની સરકારી યુનિવર્સિટીઓમાં કોઈ ટ્યુશન ફી હોતી નથી
ઉચ્ચ ગુણવત્તા: અહીંનું શિક્ષણ વિશ્વભરમાં તેની ગુણવત્તા માટે જાણીતું છે
પાર્ટ-ટાઇમ જોબ: વિદ્યાર્થીઓ ભણતાની સાથે પાર્ટ-ટાઇમ કામ કરીને કમાઈ શકે
વર્ક પરમિટ: અભ્યાસ પૂરો થયા પછી ૧૮ મહિનાની વર્ક પરમિટ મળે છે.
યુરોપ પ્રવાસ: જર્મનીના વિઝા સાથે તમે આખા યુરોપમાં ફરી શકો છો.
ઉજ્જવળ કારકિર્દી: અહીંથી ડિગ્રી મેળવ્યા પછી વિશ્વભરમાં નોકરીની તકો મળે
આધુનિક ટેકનોલોજી: એન્જિનિયરિંગ અને રિસર્ચ માટે જર્મની શ્રેષ્ઠ દેશ છે

Recommended Stories

entertainment

Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી

international

યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો

international

શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ

international

જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી