મોક્ષધામ: કાશીમાં મૃત્યુ પામનારને જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મળે છે.
તારક મંત્ર: માન્યતા છે કે શિવ પોતે કાનમાં તારક મંત્ર ફૂંકી મોક્ષ આપે.
પાપમુક્તિ: ભગવાન શિવના ત્રિશૂળ પર ટકેલી આ નગરી પાપોનો નાશ કરે છે.
મૃત્યુનો ઉત્સવ: અહીં મૃત્યુ એ શોક નહીં, પણ પ્રભુમાં ભળવાનો ઉત્સવ છે.
ગંગા સ્નાન: પવિત્ર ગંગા અને શિવની હાજરી આત્માને પરમ શાંતિ અર્પે છે.
ભૈરવ યાતના: અહીં જ કર્મોની સજા ભોગવી આત્મા પરમ મુક્તિ મેળવે છે.
Recommended Stories
dharama
4 રાશિઓ માટે સકારાત્મક સમય: જાણો મુખ્ય લાભો
dharama
સાપ્તાહિક રાશિભવિષ્ય: તમામ 12 રાશિઓનો મુખ્ય સાર
dharama
16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ
dharama
આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો