Back Back
શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે.
માટે ભક્તો શિવજીને પ્રસન્ન કરવા સોમવારે ઉપવાસ કરે છે.
શિવજી બ્રહ્માંડના સંહારક છે અને તેમનો આશીર્વાદ શ્રેષ્ઠ છે.
સોમવાર શિવજીનો વિશેષ દિવસ હોવાથી ઉપવાસ વધારે ફળદાયી મળે છે.
આ માસે તપસ્યા કરવાથી પુણ્ય અને શાંતિ પ્રાપ્ત થાય છે.
શ્રાવણમાં પ્રકૃતિ પણ પાવન બને છે, વરસાદ શૂધ્ધિ લાવે છે.
ભક્તિભાવે શિવપૂજા અને અભિષેક કરવામાં આવે છે.
ઉપવાસથી ઇન્દ્રિયો પર કાબૂ આવે અને મન સ્થિર બને છે.
શ્રદ્ધાથી કરેલું વ્રત પરિવાર માટે શુભફળ લાવે છે.
યુવતીઓ સોમવારના ઉપવાસથી શુભ જીવનસાથી પામે છે.

Recommended Stories

image

dharama

શ્રીકૃષ્ણે જણાવેલા વાસ્તુના 5 નિયમો, જે નસીબ બદલી દે
image

dharama

જન્માષ્ટમીના પાવન પ્રસંગે
image

dharama

લડ્ડુ ગોપાલ નો ઝૂલો કઈ દિશા માં રાખવો શુભ ઘણાય છે ?
image

dharama

મુખ્ય દરવાજા માટે શ્રેષ્ઠ દિશા – વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે