ઉનાળામાં ગોવા જવાની મજા કંઈક અલગ જ હોય છે કારણ કે અત્યારે...
હોટલ અને ફ્લાઈટ બુકિંગમાં મોટા ડિસ્કાઉન્ટ મળે છે.
પ્રવાસન સ્થળો પર શાંતિ અને પ્રાઈવસી મળે છે.
દરિયાઈ રમતો અને સ્કુબા ડાઈવિંગ માટે ઉત્તમ સમય.
લક્ઝરી રિસોર્ટ્સમાં સસ્તા ભાવે રહેવાની તક મળે છે.
ભીડ ન હોવાથી સુંદર અને ક્લિયર ફોટા પાડી શકાય છે.
ક્લબ્સ અને કેફેમાં એન્ટ્રી સરળતાથી મળી રહે છે.
તમારી બેગ પેક કરો અને આ ઉનાળામાં ગોવાના સુંદર દરિયાકિનારાનો આનંદ માણો.
Recommended Stories
national
આ ઉનાળામાં કૂર્ગ પ્રવાસને યાદગાર બનાવવાની 5 શાનદાર રીતો
national
ઉનાળામાં દેખાવો સ્ટાઇલિશ: 2026 ના આ 10 લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સ
national
ઉનાળામાં દેખાવો સ્ટાઇલિશ: 2026 ના આ 10 લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સ
national
ભારતના આ સુંદર સ્થળો સોલો ટ્રાવેલિંગ માટે બેસ્ટ અને સેફ છે