ચાર ધામ યાત્રાની શરૂઆત રામેશ્વરમના દર્શનથી થાય છે.
ભગવાન રામે અહીં શિવલિંગ સ્થાપી પૂજા કરી હતી.
અહીંના 22 પવિત્ર કુંડમાં સ્નાન પાપોમાંથી મુક્તિ આપે છે.
રામેશ્વરમ જ્યોતિર્લિંગના દર્શન મોક્ષનો માર્ગ ખોલે છે.
કાશી અને રામેશ્વરમની યાત્રા એકબીજા વગર અધૂરી છે.

Recommended Stories

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ

health-lifestyle

ઉનાળામાં દેખાવો સ્ટાઇલિશ: 2026 ના આ 10 લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સ