ભોજન નો સ્વાદ વધારવા માટે લોકો દેશી ઘી નો ઉપયોગ કરતાં હોય છે
ઘી માં હેલ્થી ફેટ ,વિટામિન A,D,E જેવા ઘણા પોષક તત્વો જોવા મળે છે
દેશી ઘી ઘણા લોકો માટે સારું માનવા માં આવતું નથી
લીવર સબંધિત સમસ્યા વાળ લોકો એ ઘી ના ખાવું જોઈએ
જે લોકો નો પાચન સક્તિ નબળી હોય તે લોકો એ ઘી થી દૂર રેવું જોઈએ
શરદી ,ખસી અને તાવ ની સ્તિથિ માં ઘી ખાવા નું ટાળવું જોઈએ
જે લોકો ને વજન ઘટાડવું છે તે લોકો એ પણ ઘી થી દૂર રેવું જોઈએ

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ