તુલસી: તુલસી ક્યારે દીવો કરવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધે છે.
તુલસી: દરરોજ સૂર્યાસ્ત પછી (સંધ્યાકાળે) દીવો કરવો સૌથી ઉત્તમ છે.
પીપળો: પીપળા નીચે દીવો કરવાથી આર્થિક તંગી અને પિતૃદોષ દૂર થાય છે.
પીપળો: શનિવારે સૂર્યાસ્ત પછી દીવો કરવાથી શનિદોષમાં રાહત મળે છે.
બીલીપત્ર: બીલીપત્ર પાસે દીવો કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે.
બીલીપત્ર: પ્રદોષ કાળ અથવા સોમવારે સાંજે દીવો કરવો અતિ શુભ છે.
આમળા: આમળાના ઝાડ નીચે દીવો કરવાથી લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે.
આમળા: ગુરુવારે સાંજે અથવા અક્ષય નવમીએ દીવો કરવો ફળદાયી છે.
Recommended Stories
dharama
4 રાશિઓ માટે સકારાત્મક સમય: જાણો મુખ્ય લાભો
dharama
સાપ્તાહિક રાશિભવિષ્ય: તમામ 12 રાશિઓનો મુખ્ય સાર
dharama
16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ
dharama
આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો