ચિયા સીડ્સ સ્વાસ્થ્ય માટે સારા હોય છે, પણ દરેક માટે નહીં! ચાલો જાણીએ કોને તે ન ખાવા જોઈએ
બ્લડ થિનર લેતા લોકો માટે નહીં ચિયા સીડ્સ બ્લડ પાતળું કરે છે, તેથી દવા લેતા લોકો ટાળે.
પાચન સમસ્યા ધરાવતા લોકો માટે નહીં ચિયા સીડ્સ ફાઇબર વધારે હોય છે, તેથી ફૂલવું કે ગેસ થઈ શકે.
લો બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે નહીં તે બ્લડ પ્રેશર ઘટાડે છે, તેથી લો BP વાળા ધ્યાન રાખે.
ગર્ભવતી સ્ત્રીઓએ ડૉક્ટરની સલાહ વિના ન ખાવા જોઈએ કારણ કે હોર્મોનલ ફેરફારને અસર કરી શકે છે
નાના બાળકોને ન આપવું તેમનું પાચન તંત્ર પૂરું વિકસેલું ન હોય છે.
એલર્જી ધરાવતા લોકો માટે નહીં જો સીડ્સ ખાધા બાદ ખંજવાળ કે ચક્કર આવે તો ટાળવું.
દવા લેતા લોકો (ડાયાબિટીસ અથવા BP) ચિયા સીડ્સ દવાના ઇફેક્ટને વધારી શકે છે.
સર્જરી કરાવી હોય તો તે બ્લડ ક્લોટિંગમાં વિલંબ લાવે છે, તેથી થોડા અઠવાડિયા ટાળવું.
હંમેશા મર્યાદામાં ખાવું જરૂરી થોડું ખાવું લાભદાયક, પણ વધારે ખાવું નુકસાનકારક
Recommended Stories
health-lifestyle
ઉનાળામાં સ્ટાઇલિશ દેખાવા માટે બેસ્ટ આઉટફિટ્સ
health-lifestyle
સૂર્યપ્રકાશ વગર પણ ઘરમાં ઉગી શકે છે આ 5 શાનદાર ઇન્ડોર પ્લાન્ટ્સ
health-lifestyle
ઓર્ગેન્ઝા સાડીની આ લેટેસ્ટ ડિઝાઈન્સ 2026 માં રહેશે ફૂલ ટ્રેન્ડમાં
health-lifestyle
ઉનાળા માટે બેસ્ટ 15 કુર્તી: મેળવો સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ લુક