/>
પ્રોટીન શું છે? શરીરને ટીસ્યુ બનાવવા અને સુધારવા માટે જરૂરી પોષક તત્ત્વ.
મસલ બિલ્ડિંગ પ્રોટીન શરીરમાં મસલને મજબૂત અને ટોન કરે છે.
વજન ઘટાડવા મદદરૂપ પ્રોટીન લાંબા સમય સુધી ભૂખ ન લાગવા દે છે, જેથી ઓવર ઈટિંગ ઓછું બને છે.
ઈમ્યુનિટી વધારવું પ્રોટીન શરીરને રોગોથી લડવાની શક્તિ આપે છે
હોર્મોન બેલેન્સ હોર્મોન બનાવવામાં પ્રોટીનની અગત્યની ભૂમિકા છે
હાડકા મજબૂત બનાવે માત્ર કૅલ્શિયમ નહિ – પ્રોટીન પણ હાડકાં મજબૂત કરે છે
હેલ્ધી સ્કિન, હેર અને નેઈલ્સ પ્રોટીનના અભાવે વાળ, નખ અને ત્વચા કમજોર દેખાઈ શકે છે
બ્લડ શુગર કંટ્રોલ પ્રોટીન બ્લડ શુગર લેવલને સ્થિર રાખવામાં મદદ કરે છે.
એનર્જીનો સારો સ્ત્રોત શરીરને સતત અને સ્ટેબલ એનર્જી પૂરું પાડે છે.
દરરોજ જરૂરી પૂર્ણ સ્વસ્થતા માટે રોજના ડાયટમાં પ્રોટીન હોવું જ જોઈએ.
Recommended Stories
health-lifestyle
દરરોજ હેલ્ધી શરૂઆત – સવારનું નાસ્તો ક્યારેય સ્કિપ ન કરો!
health-lifestyle
ઓઇલિંગ, કન્ડીશનિંગ અને યોગ્ય કેર = પરફેક્ટ વિન્ટર હેર રૂટિન
health-lifestyle
મૂંગફળી – સ્વાદ પણ સુપર, હેલ્થ પણ સુપર
health-lifestyle
સરળ હેબિટ્સ, મોટી રિલીફ – બ્લોટિંગથી મુક્તિ