શિયાળાની રજાઓ—ટ્રાવેલનો સમય! ઠંડીમાં ફરવા માટેની બેસ્ટ જગ્યાઓ.
કશ્મીર બરફ, શાંતિ અને હેવન જેવી સુંદરતા.
મનાલી સ્નો આર્ટ, એડવેન્ચર અને રોમેન્ટિક વાઇબ.
શિમલા કૂલ વેધર, ટોય ટ્રેન અને સ્નો વ્યૂઝ.
ઉત્તરાખંડ – ઋષિકેશ નદી, યોગ અને સાઇલન્ટ નેચર.
નૈનીતાલ લેક વ્યૂઝ અને પિક્ચર પરફેક્ટ માહોલ.
માઉન્ટ આબુ રાજસ્થાનની એકમાત્ર હિલ સ્ટેશન, શાંત અને ગ્રીન.
કેરળ – મુન્નાર ટી ગાર્ડન, ધુમ્મસ અને નેચર પ્રેમીઓ માટે બેસ્ટ.
કચ્છ – વ્હાઇટ રણ રણ ઉત્સવ અને સાંસ્કૃતિક માહોલ સાથેનો અનોખો અનુભવ.
ગોવા શિયાળામાં વેકેશન મોડ ઓન—બીચ, મ્યુઝિક અને મજા!

Recommended Stories

utility

Tata Punch Facelift 2026: નવા લુક અને એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ

utility

મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે ગરમ થાય તો કરો આટલું

utility

UPI વાપરતા હોવ તો સાવધ! આ 5 ભૂલો ખાલી કરી શકે છે બેંક એકાઉન્ટ

utility

આ વર્ષે મોંઘવારીનો ઝટકો કે રાહત? 1જાન્યુઆરીથી બદલાઈ ગયા આ 5 મોટા નિયમો