Raffaele Esposito એ એક દિવસ Naples શહેરમાં પીઝા બનાયો.
Italy ની Queen Margherita 1889 માં Naples ની મુલાકાતે આવી.
Esposito એ Queen માટે ખાસ પીઝા બનાવવાનો વિચાર કર્યો.
તેણે Tomato, Mozzarella અને Basil વડે સુંદર પીઝા બનાવ્યું.
પીઝામાં લાલ, સફેદ અને લીલો રંગ રોયલ ટચ લઈ આવતો.
Queen Margherita ને પીઝાનો સ્વાદ ખૂબ જ ગમ્યું.
તેથી આ પીઝાનું નામ પડ્યું "Pizza Margherita".
એ દિવસથી Pizza દુનિયાભર ફેમસ થવા લાગ્યું.
પણ Pizza જેવું ફલેટ બ્રેડ Rome અને Greece માં પહેલેથી હતો.
Modern Pizza નો જન્મ સાચે Naples, Italy માંથી થયો કહેવાય છે.

Recommended Stories

entertainment

Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી

international

યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો

international

શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ

international

જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી