ઈડલી અને સાંભાર પાચન માટે હલકો અને પૌષ્ટિક નાસ્તો છે.
ક્રિસ્પી ડોસા અને નાળિયેરની ચટણી સવારને ખાસ બનાવે છે.
રવા ઉપમા શાકભાજી ઉમેરીને વધુ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે.
મેદુ વડા ઉપરથી કરકરા અને અંદરથી પોચા હોવાને લીધે ગમે છે.
ઉત્તપમ ચોખાના ખીરા અને ડુંગળી-ટામેટામાંથી તૈયાર થાય છે.
પોંગલ ઘી અને મરીના વઘાર સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
અપ્પમ નાળિયેરના દૂધ સાથે ખાવામાં આવતી લોકપ્રિય વાનગી છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ