ફાસ્ટ ફૂડ અને તળેલા ખોરાક થી પેટ ભારે થાય છે, ઇમ્યુનિટી ઘટે છે.
ખાટ્ટી અને તીખી વસ્તુઓ ગળામાં ખારાશ અને ખાંસી વધારે છે.
દૂધ/દહીં થી ગળામાં સોજો આઈ શકે, કફ, સરદી વધી શકે છે.
ભારે મસાલેદાર ખોરાક થી ગળામાં દુખાવો અને જલન માં પ્રોબ્લેમ થાય છે.
સોડા અને ઠંડા પીણાં થી તાવ આવાની શક્યતા વધી શકે.
ખૂબ મીઠા નાસ્તા થી પેટ ભારે થઇ શકે,જેથી છીંક-ખાંસી વધી શકે.
બરફવાળા ખોરાક અને આઈસ્ક્રીમ થી શરીર ઠંડું પડે અને ગળામાં સોજો આઈ શકે.
પ્રોસેસ્ડ અને કેમીકલવાળા ખોરાક થી ઈમ્યુનિટી ઘટી શકે છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ