ચોમાસામાં પાચન શક્તિ ઓછી હોય છે, તેથી ખાવા-પીવામાં સંયમ રાખવો જરૂરી છે.
આ ખોરાક પાચનશક્તિ જાળવે મગની દાળ , ભુંગળેલું જીરુ-અજમો યુક્ત ભાત, કઢી (હળદરવાળી),ઘરેલું સૂપ,ગરમ પાણી અને હર્બલ ચા
દૂધ ગરમ કરીને હળદર અથવા તુલસી સાથે પીવો. ઠંડું દૂધ એ સમયે બંધ
આ ખોરાકથી રહો દૂર! તળેલું ખોરાક (પકોડા, સમોસા) ,દહીં અને છાશ ,કાચું સેલડ ,શીળું ભોજન,ભીનું અનાજ (મગફળી, પાવભાજી જેવા ભીના બટાકા)
વધુ મીઠું કિડની પર ભાર આપે છે ફક્ત ઉકાળેલું પાણી કે ફિલ્ટર વાપરો બહારનું પાણી પણ ન પીવું
સવારે તુલસી-અદ્રક વાળી હર્બલ ચા પીવો અને એક ચમચી ચવનપ્રાશ દરરોજ
Recommended Stories
gujarat
ગૌરવવંતું અમદાવાદ: 615 વર્ષની ભવ્ય વિરાસત
gujarat
ગુજરાતના દેશી નાસ્તા એટલે સ્વાદ અને પરંપરાનો પરફેક્ટ મિલાપ
international
વનતારા મેસી સાથે અનંત અંબાણી અને રાધિકા અંબાણી વૈશ્વિક ગ્લેમનો સંગમ
gujarat
ગુજરાતના ગુપ્ત ધોધો… જ્યાં રસ્તો પણ adventure છે અને દૃશ્ય pure magic