એસિડિટી અથવા ગૅસને કારણે પેટમાં જલન થાય છે.
બળતર અનુભવાય ત્યારે એક ગ્લાસ ઠંડુ પાણી તાત્કાલિક આરામ આપે છે.
ઠંડું દૂધ અથવા છાશ પેટની જલન ઘટાડે છે.
નારિયેળનું પાણી શરીરમાં એસિડિટીને સંતુલિત કરે છે
તુલસીનાં પાન અથવા એલચી ચાવવાથી પેટમાં શાંતિ મળે છે.
તેલિયું, મસાલેદાર અને જંકફૂડ ટાળવું જરૂરી છે.
ભોજન પછી તરત સૂવાથી એસિડિટી વધે છે, થોડું ચાલવું સારું.
આદુનું પાણી અથવા મધ સાથે આદુ ખાવાથી બળતર ઘટે છે.
તણાવ અને સ્મોકિંગથી એસિડિટી વધી શકે છે.
જો વારંવાર બળતર રહે કે દવા વગર આરામ ન મળે તો ડૉક્ટરનો સંપર્ક કરવો.
Recommended Stories
health-lifestyle
નાની લવંગ – મોટા ફાયદા!
health-lifestyle
ખાલી પેટે ચાવો આ 1 પાંદડું
health-lifestyle
મસાલેદાર દિવસ – Happy World Samosa Day
health-lifestyle
જાળીદાર ઘેવરની મીઠી દુનિયા