મંદિરમાં ખોરાક કે નાસ્તાની વસ્તુ મુકવી નહિ — અસુદ્ધ માનાય છે.
ટૂટી ગયેલી મૂર્તિઓ મંદિરમા રાખવી નહિ — નકારાત્મક ઊર્જા લાવે છે.
એક્સપાયર થયેલી અગરબત્તીઓ ના રાખો - ઉર્જા અવરોધિત છે.
મંદિરમા પૈસા, પાકીટ કે નાણા વાળી વસ્તુ ન મુકવી.
મોબાઇલ, ચાર્જર, ચાવી જેવી વસ્તુઓ મંદિરમા ન રાખવી.
જૂના કપડા કે સાફ કરવા વાળા કપડા મંદિરમા ન જમા કરવા.
મંદિરમાં વધારે ફોટોફ્રેમ કે બધી બાજુ ચિત્રો ન મૂકવા.
અલ્કોહોલ કે તમાકુ સંબંધિત વસ્તુઓ મંદિરની આસપાસ ન હોય.
મંદિરની આજુબાજુ કચરો, કબાટ કે અનાવશ્યક વસ્તુઓ ન ભરવી.

Recommended Stories

dharama

19 જુલાઈથી મંગળ-શનિની કૃપા, આ 4 રાશિનું ચમકશે નસીબ

dharama

18 જુલાઈ સુધી આ 5 રાશિ પર કાળસર્પ યોગની અસર

dharama

શ્રાવણ પહેલાં ગ્રહ પરિવર્તન: ૩ રાશિઓ માટે ખુલશે સફળતાના દ્વાર

dharama

જેઠ અમાસ: ગ્રહ સંયોગથી આ 5 રાશિઓ બનશે માલામાલ!