ઇરાનની પહેલી હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલ છે, જે ઇરાનની સેના, IRGC ના ખાસ ટુકડી દ્વારા બનાવવામાં આવી છે
આ મિસાઇલ 16,000 થી 18,500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે, જે અવાજની ગતિ કરતા લગભગ 13 થી 15 ગણી છે.
આ મિસાઇલ ઉડાન દરમિયાન વાતાવરણની અંદર અને બહાર બંને દિશામાં તેની દિશા બદલી શકે છે. તેનો અનિયમિત માર્ગ દુશ્મનના રડાર અને સંરક્ષણ પ્રણાલીને છેતરવામાં મદદ કરે છે.
જીપીએસ વિના પણ લક્ષ્યને સચોટ રીતે ફટકારી શકે છે અને એકસાથે અનેક લક્ષ્યોમાંથી એકને પસંદ કરીને હુમલો કરી શકે છે.
તે ઇઝરાયલ, સાઉદી અરેબિયા અને મધ્ય પૂર્વના ઘણા દેશો સુધી સરળતાથી પહોંચી શકે છે અને હુમલો કરી શકે છે.
તે સપાટીથી સપાટી પર હુમલો કરતી મિસાઇલ છે, જે એટલી ઝડપી અને સચોટ છે કે દુશ્મનની સુરક્ષા વ્યવસ્થા તેને પકડી શકતી નથી.

Recommended Stories

international

યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો

international

શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ

international

જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી

international

ગરદનને 270 ડિગ્રી સુધી ફેરવી શકે છે આ 6 અજીબ પ્રાણીઓ