હાર્ટ બ્લોકેજ એક સમસ્યા છે, જેની જાણ વહેલા થાય તો તમારો જીવ બચી શકે છે
ચાલો જાણીએ તેના કેટલાક શરૂઆતના લક્ષણો વિશે
શારિરીક પ્રવૃતિ બાદ દુ:ખાવો, બળતરા અને દબાણની સંવેદના થાય છે
સીડીઓ ચડતાં જ શ્વાસ ફુલવા લાગે છે
બિનમહેનતે પરસેવો આવવો હ્રદય પર અનાવશ્યક દબાણના લક્ષણ હોઈ શકે છે
ચાલતા સમયે પગમાં દુ:ખાવો થવો પણ હાર્ટ બ્લોકેજની સમસ્યા હોઈ શકે છે
વારંવાર ગેસ, અપચો અથવા છાતીમાં બળતરા હાર્ટ બ્લોકેજના લક્ષણો હોઈ શકે છે

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ