Back Back
પિરામિડ વોક એ એક પ્રકારનું વર્કઆઉટ છે જેમાં વોકિંગની ઝડપ ધીરે-ધીરે વધે અને પછી ઘટે છે – જેમ કે પિરામિડ!
આ વોકિંગમાં તમે ધીમી ચાલથી શરૂ કરો, પછી ઝડપ વધારતાં જાઓ, પછી ધીરે ધીરે ફરી ધીમી કરો.
ઝડપ બદલાતાં શરીરને વધુ મહેનત લેવી પડે છે – જેના કારણે વધુ કેલરી બર્ન થાય છે.
હાર્ટ રેટ ઊંચું અને નીચે થવાથી હ્રદય મજબૂત બને છે.
રિધમ મુજબ ચાલવાથી સ્ટ્રેસ ઘટે છે અને મગજ શાંત રહે છે.
શરુઆતમાં 15-20 મિનિટથી શરૂ કરો અને પછી 30 મિનિટ સુધી વધારતા જાઓ.
તમારા ગામની પાદર, પાર્ક કે ટ્રેડમિલ પર પણ પિરામિડ વોક સરળતાથી કરી શકાય છે.
વજન ઘટાડો, સ્ટેમિના વધારવા અને એન્ડ્યુરન્સ માટે ઉત્તમ ટેક્નિક.
બધા ઉંમરના લોકો માટે ફાયદાકારક – વિના સાધનનું સરળ અને અસરકારક વર્કઆઉટ.

Recommended Stories

image

health-lifestyle

ઉકળતા પાણી પીવાના અચૂક ફાયદા
image

health-lifestyle

પૈસા ખેંચતી વનસ્પતિઓ- આ 7 વેલો રાખો ઘરમાં
image

health-lifestyle

માચા શું છે? જાણો આ ખાસ ચા વિષે!
image

health-lifestyle

શાકભાજી લાંબા સમય સુધી તાજી રાખવી છે? અપનાવો આ ટિપ્સ