ઘણા લોકો પાર્ટી કે કોઈ પ્રસંગમાં જતા પહેલાં પરફ્યૂમ લગાવતા હોય છે. પરંતુ રાત્રે પરફ્યૂમ લગાવાય કે નહીં?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિએ રાત્રે પરફ્યૂમ લગાવવાથી બચવું જોઈએ. કેટલીક તકલીફો આપને પડી શકે છે.
પરફ્યૂમ લગાવવુ ખોટું નથી પરંતુ રાતના સમયમાં જો આપ પરફ્યૂમ લગાવો છો અનેક તકલીફો આપને પડી શકે છે.
રાત્રે પરફ્યૂમ લગાવવાથી નકારાત્મક ઉર્જાનો સામનો કરવો પડી શકે છે.
રાત્રે પરફ્યૂમ લગાવવાથી ભૂત પ્રેત તેમજ નકારાત્મક ઉર્જા આકર્ષિત થઈ શકે છે.
નકારાત્મક ઉર્જાનો વાસ હોવાથી આપના અનેક કાર્યોમાં બાધા આવી શકે છે.
રાત્રે ખરાબ સપના પણ આવી શકે છે.
દિવસે પરફ્યૂમ લગાવવાથી કોઈ તકલીફ નથી થતી.
Recommended Stories
utility
Tata Punch Facelift 2026: નવા લુક અને એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ
utility
મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે ગરમ થાય તો કરો આટલું
utility
UPI વાપરતા હોવ તો સાવધ! આ 5 ભૂલો ખાલી કરી શકે છે બેંક એકાઉન્ટ
utility
આ વર્ષે મોંઘવારીનો ઝટકો કે રાહત? 1જાન્યુઆરીથી બદલાઈ ગયા આ 5 મોટા નિયમો