પપૈયું સામાન્ય રીતે ત્વચાને સાફ અને તેજસ્વી બનાવે છે
વધારે માત્રા માં ખાવાથી કેટલાકને એલર્જી કે પાચન તકલીફ થઈ શકે
શરીરમાં ગરમી વધે તો એકને થવાની શક્યતા રહે છે
ઘણીવાર વધુ પપૈયું ખાવાથી હોર્મોન બેલેન્સ બગડે છે
કોઈ-કોઈને પપૈયામાં રહેલા એન્ઝાઇમ્સનુ રિએક્શન થઈ શકે
ફ્રેશ પપૈયું ઓછું જોખમરૂપ છે, કાચું કે સડેલું ટાળો
એક્ને વધે તો પપૈયું થોડા દિવસ બંધ કરી જુઓ
પપૈયું જો તાજું અને મર્યાદામાં હોય તો હાનિકારક નથી
દરેક શરીરનું પ્રતિસાદ જુદું હોય છે, ધ્યાન રાખો
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ