ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું ફોટોશૂટ ચાલી રહ્યું છે. બીસીસીઆઈએ નવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલના ફોટોશૂટના કેટલાક ફોટા પણ શેર કર્યા છે,
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ 20 જૂનથી હેડિંગ્લી ખાતે રમાશે, જેના માટે ભારતીય ખેલાડીઓ નેટમાં સખત પરસેવો પાડી રહ્યા છે
ઇન્ડિયા માટે એક નવા યુગની શરૂઆત જ નહીં, પણ ગિલની ક્રિકેટ કારકિર્દીના એક નવા અધ્યાયની શરૂઆત પણ છે.
હકીકતમાં શ્રેણી શરૂ થાય તે પહેલાં, ગિલના MRF બેટનું સ્ટીકર ચર્ચાનો વિષય બન્યું,
તાજેતરના ફોટોશૂટમાં, એવું જોવા મળ્યું કે MRF જીનિયસની સાથે, તેના બેટ પર 'પ્રિન્સ' પણ લખેલું છે. ફેન્સે આ માટે તેને ટ્રોલ કર્યો છે.
જેમ ફેન્સે દિગ્ગજ ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીને 'કિંગ'નો ટેગ આપ્યો હતો, તેવી જ રીતે ફેન્સ ગિલને 'પ્રિન્સ' પણ કહે છે.

Recommended Stories

entertainment

Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી

entertainment

ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ

entertainment

પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ

entertainment

Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ