હગ કરવું સ્વાસ્થ્યા માટે ખુબ ફાયદાકારક છે.
ફાયદાકારક
હગ કરવાથી શરીરમાં પોઝિટિવ ચેન્જિસ થાય છે.માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધરે છે.
સકારાત્મક બદલાવ
ઑક્સિટોસિન હોર્મોન રિલીઝ થવાથી તણાવ ઘટે છે. આ હોર્મોન દિલ અને મગજને શાંતિ આપે છે
તણાવ ઘટે છે
કોર્ટિસોલ એટલે કે તણાવ આપનાર હોર્મોનનું સ્તર ઘટતા ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે.
ઈમ્યુનિટી વધારે છે
હગ કરવાથી સંબંધો સુધરે છે. ના માત્ર પાર્ટનર પણ અન્ય લોકોને પણ હગ કરીને સંબંધો સુધારી શકો છો.
રિલેશનશિપ સુધરે છે
હગ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે એટલે સીધી અસર હ્રદય પર થાય છે
સ્વાસ્થ્યમાં સુધારો
ડોપામાઈમ અને સેરોટોનિન હોર્મોન રિલીઝ થાય છે અને ખુશી અને સૂકુનનો અનુભવ આપે છે
ડિપ્રેશન દૂર થાય છે

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ