દિવસના ફક્ત 10 મિનિટ પણ ચરબી ઓગાળવામાં મદદરૂપ.
જમ્પિંગ જૅક્સ (1 મિનિટ) હૃદયની ગતિ વધારી કેલરીઝ બર્ન કરે.
હાઈ ની (1 મિનિટ) ઘૂંટણ ઊંચકીને દોડવાથી પેટની ચરબી ઘટે.
સ્ક્વોટ્સ (1 મિનિટ) જાંઘ, હિપ્સ અને પેટ માટે શ્રેષ્ઠ.
પુશ-અપ્સ (1 મિનિટ) હાથ, છાતી અને ખભા મજબૂત કરે.
પ્લેન્ક (1 મિનિટ) કોર મજબૂત કરે અને ચરબી ઓગાળે.
માઉન્ટેન ક્લાઈમ્બર (1 મિનિટ) ઝડપી મૂવમેન્ટથી વધુ કેલરીઝ બર્ન થાય.
લંજેસ (1 મિનિટ) પગ અને હિપ્સને ટોન કરે.
બર્પીઝ (1 મિનિટ) સંપૂર્ણ શરીર માટે ઉત્તમ વર્કઆઉટ.
સ્ટ્રેચિંગ (2 મિનિટ) અંતે હળવું સ્ટ્રેચ કરવાથી શરીર આરામ પામે.
Recommended Stories
health-lifestyle
સ્વસ્થ દિવસની શરૂઆત ઓટ્સથી
health-lifestyle
ડાયાબિટીસમાં મખાના ખાવું કે નહીં?
health-lifestyle
સોફ્ટ ડ્રિન્કને કહો નાં… આરોગ્યને કહો હા
health-lifestyle
લાંબું બેસવું: આરોગ્ય પર ચૂપ જોખમ