મેષ: આ સપ્તાહે અટકેલા કામ પૂરા થશે અને આર્થિક લાભ થવાની શક્યતા છે.
વૃષભ: કાર્યક્ષેત્રમાં નવી તકો મળશે, પરિવાર સાથે સુખદ સમય પસાર થશે.
મિથુન: ખર્ચ પર નિયંત્રણ જરૂરી છે, સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું.
કર્ક: વેપારમાં વૃદ્ધિ થશે અને સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળશે.
સિંહ: આત્મવિશ્વાસમાં વધારો થશે, લાંબી મુસાફરીના યોગ બની રહ્યા છે.
કન્યા: નોકરીમાં પ્રગતિની તક મળશે, જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે.
તુલા: વાદ-વિવાદથી દૂર રહેવું, માનસિક શાંતિ માટે યોગ-ધ્યાન કરવું.
વૃશ્ચિક: નવી મિલકત ખરીદવાના યોગ છે, મિત્રો સાથે મુલાકાત થશે.
ધનુ: ભાગ્યનો સાથ મળશે, ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે.
મકર: મહેનતનું યોગ્ય ફળ મળશે, કરિયરમાં મોટો ફેરફાર આવી શકે છે.
કુંભ: અચાનક ધન લાભ થઈ શકે છે, જૂના રોકાણથી ફાયદો થશે.
મીન: પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે, વિદ્યાર્થીઓ માટે સારો સમય છે.

Recommended Stories

dharama

16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ

dharama

આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો

dharama

ગુરુ-શુક્રની યુતિથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય!

dharama

રાહુનું નક્ષત્ર પરિવર્તન: આ 3 રાશિઓ માટે ખૂલશે ધનના ભંડાર!