મેષ (Aries) - સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને રાજકીય લાભ મળશે.
વૃષભ (Taurus) - સંબંધોમાં ધીરજ રાખવી જરૂરી, વ્યવસાયમાં નવી તકો મળશે.
મિથુન (Gemini) - આર્થિક ઉન્નતિના યોગ છે, અટકેલા કાર્યો પૂર્ણ થશે.
કર્ક (Cancer) - પરિવારમાં માન-સન્માન વધશે, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે.
સિંહ (Leo) - આર્થિક લાભ અને સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળશે.
કન્યા (Virgo) - રોકાણ બાબતે સાવધાની રાખવી, પ્રેમ જીવનમાં સુધારો થશે.
તુલા (Libra) - સંબંધો અને જવાબદારીઓ પર ધ્યાન આપવું, નવું કામ શરૂ થશે.
વૃશ્ચિક (Scorpio) - સ્વાસ્થ્યમાં સુધારો જણાશે અને ભાગ્યનો સાથ મળશે.
ધનુ (Sagittarius) - સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવું, અને ખર્ચ ટાળવો.
મકર (Makar) - ભાવનાત્મક રાહત મળશે, બાળકો તરફથી ખુશી મળશે.
કુંભ (Kumbh) - કરિયર અને શિક્ષણમાં નવી આશા જાગશે, પ્રવાસના યોગ છે.
મીન (Pisces) - કાર્યભાર અને માનસિક તણાવ વધી શકે છે, શાંતિ રાખવી.

Recommended Stories

dharama

4 રાશિઓ માટે સકારાત્મક સમય: જાણો મુખ્ય લાભો

dharama

સાપ્તાહિક રાશિભવિષ્ય: તમામ 12 રાશિઓનો મુખ્ય સાર

dharama

16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ

dharama

આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો