મેષ: કાર્યક્ષેત્રમાં નવી તકો મળશે, પણ ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળજો.
વૃષભ: આર્થિક લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય બાબતે થોડી સાવધાની રાખવી.
મિથુન: પરિવાર સાથે સારો સમય વિતશે, અટકેલા કામ પૂરા થવાની સંભાવના છે.
કર્ક: ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે, માનસિક શાંતિ જાળવવા પ્રયાસ કરો.
સિંહ: આત્મવિશ્વાસ વધશે, વ્યાપારમાં નવી ભાગીદારી ફાયદાકારક સાબિત થશે.
કન્યા: નોકરીમાં પ્રગતિના યોગ છે, જૂના મિત્રોની મુલાકાત ખુશી આપશે.
તુલા: વિદેશથી શુભ સમાચાર મળી શકે છે, નાણાકીય રોકાણ માટે સારો સમય.
વૃશ્ચિક: વાહન સાવધાનીપૂર્વક ચલાવવું, વાદ-વિવાદથી દૂર રહેવું હિતાવહ છે.
ધનુ: લગ્નજીવન સુખમય રહેશે, સંતાન પક્ષે કોઈ સારા સમાચાર મળી શકે છે.
મકર: શારીરિક થાક અનુભવાય શકે છે, ખોટા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું.
કુંભ: રચનાત્મક કાર્યોમાં રુચિ વધશે, પ્રવાસના યોગ બની રહ્યા છે.
મીન: સંપત્તિના પ્રશ્નો ઉકેલાશે, ધાર્મિક કાર્યોમાં મન પરોવાયેલું રહેશે.
Recommended Stories
dharama
શ્રાવણ પહેલાં ગ્રહ પરિવર્તન: ૩ રાશિઓ માટે ખુલશે સફળતાના દ્વાર
dharama
જેઠ અમાસ: ગ્રહ સંયોગથી આ 5 રાશિઓ બનશે માલામાલ!
dharama
4 રાશિઓ માટે સકારાત્મક સમય: જાણો મુખ્ય લાભો
dharama
સાપ્તાહિક રાશિભવિષ્ય: તમામ 12 રાશિઓનો મુખ્ય સાર