Back Back
થોડા દિવસ અગાઉ દિલ્હીના કૃષ્ણાનગર વિસ્તારમાં ACમાં બ્લાસ્ટની ઘટના સામે આવી હતી, આ દુર્ઘટના રિપેર શોપમાં થઈ હતી, જેમાં શખ્સનો એક જીવ ગયો હતો.
IMAGE SOURCES: GOOGLE
આ દુર્ઘટનામાં એક વ્યક્તિનો જીવ ગયો હતો, આ સમગ્ર દુર્ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.
IMAGE SOURCES: GOOGLE
તમારા મનમાં પણ સવાલ ઉભા થતા હશે કે ACમાં બ્લાસ્ટ કેમ થાય છે?.. ACમાં બ્લાસ્ટના ઘણા કારણો હોય છે, જેમાં એક કોમ્પ્રેસર ઓવરહીટ પણ સામેલ છે.
IMAGE SOURCES: GOOGLE
જો તમારું AC ઘણા દિવસોથી બંધ હોય અને સર્વિસ વગર તમે ચાલુ કરો તો તેના કારણે આગ લાગવાની સંભાવના વધી જાય છે.
IMAGE SOURCES: GOOGLE
લાંબા સમય સુધી AC બંધ રહ્યુ હોય અન સર્વિસ વગર ચાલુ કરો તો ACમાં કુલિંગ ખરાબ થઈ શકે છે, તેવામાં કોમ્પ્રેસર પર દબાણ વધી શકે છે અને તેમાં આગ લાગી શકે છે.
IMAGE SOURCES: GOOGLE
લાંબા સમય સુધી AC બંધ રહેવાના કારણે ઘણીવાર કાટ લાગી જાય છે, જેના કારણે કોઈ વાયરને નુકસાન પહોંચી શકે છે.
IMAGE SOURCES: GOOGLE
ACની સર્વિસ ના થવાના કારણે વધારે ડસ્ટ થાય છે, અને લ્યુબ્રિકેશન ઓછુ થવાના કારણે કોમ્પ્રેસર પર દબાણ પડે છે. તેવામાં કોમ્પ્રેસર પર દબાણ વધવાના કારણે આગ લાગવાનું જોખમ રહે છે.
IMAGE SOURCES: GOOGLE

Recommended Stories

image

utility

ઘાઘરા સાથે ટ્રેંડી પર્સનો પરફેક્ટ કોમ્બો
image

utility

સ્ટાઈલિશ, ટ્રેંડી અને પર્ફેક્ટ નવરાત્રી કવર
image

utility

5 વર્ષ પછી આધાર અપડેટ નહીં તો થઈ શકે નિષ્ક્રિય
image

utility

જાણો ફાધર્સ ડે ની ઉજવણી કયાર થી કરવા માં આવે છે ..