શું દરરોજ લિપસ્ટિક લગાવવી સારી કે ખરાબ? ચાલો જાણીએ...
લિપસ્ટિકથી સ્માઇલ વધુ આકર્ષક લાગે છે અને કોન્ફિડન્સ વધે છે.
સાદા ચહેરાને પણ લિપસ્ટિક તરત જ ગ્લેમરસ બનાવી દે છે.
કેમિકલ લિપસ્ટિક હોઠને ડ્રાય કરી શકે છે.
લિપ બામ લગાવીને જ લિપસ્ટિક વાપરવી શ્રેષ્ઠ છે
કેટલીક લિપસ્ટિકમાં રહેલા કેમિકલથી એલર્જી થઈ શકે છે.
કેમિકલની જગ્યાએ હર્બલ કે ઓર્ગેનિક લિપસ્ટિક પસંદ કરો.
લાંબા કલાકો સુધી લિપસ્ટિક રાખવાથી હોઠોને નુકસાન થઈ શકે છે.
હોઠને હાઇડ્રેટ રાખવા માટે પાણી વધારે પીવું જરૂરી છે.
દરરોજ લિપસ્ટિક લગાવી શકાય, પરંતુ યોગ્ય કાળજી અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ વાપરવા જરૂરી છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ